ગુજરાતી તથા અંગ્રેજી મહિનાઓના નામ (Gujarati & English Month)

નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં ગુજરાતી તથા અંગ્રેજી મહિનાઓના ગુજરાતી તથા તેના અંગ્રેજીમાં નામ મુકવા જઈ રહ્યા છીએ. આ માહિતી તમારા માટે અને તમારા બાળકો માટે ઉપયોગી બની રહેશે. ૧૨ મહિનાઓના નામ અમે નીચે મુકેલ છે. ગુજરાતી મહિનાઓ અને અંગ્રેજી મહિના બંને. 

Gujarati Months & English Months :


Gujarati Months & English Months :



Gujarati Months:


કારતક

Kartika

કાર્તિક

માગશર

Mrigshrish

મૃગશીર્ષ

પોષ

Posh

પોષ

મહા

Magha

માઘ

ફાગણ

Falgun

ફાલ્ગુન

ચૈત્ર

Chaitra

ચૈત્ર

વૈશાખ

Vaishakh

વૈશાખ

જેઠ

Jayeshtha

જયેષ્ઠ

અષાઢ

Ashadha

અષાઢ

શ્રાવણ

Shravan

શ્રાવણ

ભાદરવો

Bhadrapad

ભાદ્રપદ

આષો

Ashvin

આશ્વિન



English Months:

January

જાન્યુઆરી

February

ફેબ્રુઆરી

March

માર્ચ

April

એપ્રિલ

May

મે

June

જૂન

July

જુલાઇ

August

ઓગષ્ટ

September

સપ્ટેમ્બર

October

ઓક્ટોબર

November

નવેમ્બર

December

ડિસેમ્બર



For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ