Parts Of Body In Gujarati - શરીરના વિવિધ ભાગોના ગુજરાતી નામ

નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં શરીરના વિવિધ અંગોના નામ ગુજરાતી અને તેને અંગ્રેજીમાં શું કહેવાય તે મુકવા જઈ રહ્યા છીએ. શરીરના વિવિધ અંગોને ઓળખવા અને તેને અંગ્રેજીમાં શું કહેવાય છે તે હાલમાં ખૂબ જ ઉપયોગી છે. નાના બાળકો માટે ખાસ આ માહિતી ખૂબ જ ઉપયોગી બની રહેશે. 

Parts Of Body In Gujarati - શરીરના વિવિધ ભાગોના ગુજરાતી નામ


Parts Of Bady - શરીરના વિવિધ ભાગો :


Hair

હેર

વાળ

Ear

ઈયર

કાન

Nose

નોઝ

નાક

Lip

લિપ

હોઠ

Shoulder

શોલ્ડર

ખભો

Chest

ચેસ્ટ

છાતી

Elbow

એલબો

કોણી

Waist

વેઈસ્ટ

કમર

Wrist

રિસ્ટ

કાંડું

Finger

ફિંગર

આંગળી

Knee

ની

ઢીંચણ

Toes

ટોઝ

પગની આંગળીઓ

Forehead

ફોરહેડ

કપાળ

Eye

આઈ

આંખ

Cheek

ચીક

ગાલ

Chin

ચિન

હડપચી

Neck

નેક

ગરદન

Stomach

સ્ટમક

પેટ

Arm

આર્મ

હાથ

Thumb

થંબ

અંગુઠો

Thigh

થાઈ

સાથળ

Leg

લેગ

પગ

Ankle

એંકલ

ઘૂંટી



For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ