Relations- સગા-સબંધીઓ (અંગ્રેજી અને ગુજરાતી નામ સાથે)

નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં સગા-સંબંધીઓને અંગ્રેજીમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે તે અને તેમને ગુજરાતીમાં શું કહેવાય તેની માહિતી મુકવા જઈ રહ્યા છીએ. આ માહિતી તમારા માટે અને તમારા નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તમારા નાના બાળકને આટલું તો જરૂર આવડતું હોવું જોઈએ. 

Relations- સગા-સબંધીઓ (અંગ્રેજી અને ગુજરાતી નામ સાથે)


સગા-સંબંધીઓને અંગ્રેજી તથા ગુજરાતીમાં શું કહેવાય તેની માહિતી (Saga-Sambandhi):

Mother

મધર

માતા

Father

ફાધર

પિતા

Parents

પેરેન્ટ્સ

માતા-પિતા

Uncle

અંકલ

કાકા અથવા ફુઆ

Aunt

આન્ટ

કાકી અથવા ફોઇ

Brother

બ્રધર

ભાઈ

Sister

સિસટર

બહેન

Nephew

નેવ્યુ

ભાણેજ અથવા ભત્રીજો

Niece

નીસ

ભાણેજી અથવા ભત્રીજી

Grand Mother

ગ્રાન્ડ મધર

દાદી

Grand Father

ગ્રાન્ડ ફાધર

દાદા

Maternal Aunt

મેટરનલ આન્ટ

મામી અથવા માસી

Maternal Uncle

મેટરનલ અંકલ

મામા અથવા માસા

Daughter

ડોટર

પુત્રી

Daughter In Law

ડોટર ઈન લો

પુત્રવધુ

Sister In Law

સિસ્ટર ઈન લો

મોટી નણંદ અથવા દેરાણી અથવા નાની નણંદ અથવા સાળાની પત્ની અથવા સાળી અથવા ભાભી અથવા નણંદ

Grand Daughter

ગ્રાન્ડ ડોટર

પૌત્રી

Grand Son

ગ્રાન્ડ સન

પૌત્ર

Cousin

કઝિન

પિતરાઇ (કાકાની દીકરી....કાકાનો દીકરો....ફોઇની મોટી દીકરી....ફોઇનો મોટો દીકરો....ફોઇની નાની દીકરી....ફોઇનો નાનો દીકરો....નાના કાકાની દીકરી....નાના કાકાનો દીકરો.....મામાની મોટી દીકરી......મામાનો મોટો દીકરો....મામાની નાની દીકરી....મામાનો નાનો દીકરો)


For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ