નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં પ્રસિદ્ધ ભારતીય લેખક અને તેમની પ્રસિદ્ધ કૃતિઓ મુકવાના છીએ. આ કૃતિઓ આવનારી સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓમાં અવારનવાર આ કૃતિઓ અને લેખકોના નામ પુછાતા હોય છે. આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે.
ભારતીય લેખકો અને તેમની કૃતિઓ | Bharatiy Lekhako Ane Temani Krutio | Gujarati Sahitya:
ક્રુતિ |
લેખક |
હિતોપદેશ |
વિષ્ણુ
શર્મા |
શ્રીમદ
ભગવદ ગીતા |
વેદવ્યાસ |
રામાયણ |
વાલ્મીકિ |
મહાભારત |
વેદવ્યાસ |
પંચતંત્ર |
વિષ્ણુ
શર્મા |
સાકેત |
મૈથિલીશરણ
ગુપ્ત |
અવર
ફિલ્મ્સ ધેર ફિલ્મ્સ |
સત્યજીત
રે |
અભિજ્ઞાન
શાકુંતલ |
કાલિદાસ |
આઈન
એ અકબરી |
અબુલ
ફઝલ |
આઝાદી |
ચમન
ન્યાલ |
આનંદ
મઠ |
બંકિમચંદ્ર
ચેટરજી |
ઈન્ડિયા
થૃ એઈજીસ |
જદુનાથ
સરકાર |
ઈન્ડિયા
ફ્રોમ કર્ઝન ટુ નહેરુ એન્ડ આફ્ટર |
દુર્ગાદાસ |
ઈન્ડિયા
વિન્સ ફ્રિડમ |
અબુલ
કલામ આઝાદ |
ઉર્વશી |
દિનકર |
ઉત્તર
રામચરિત |
ભવભૂતિ |
કામસૂત્ર |
વાત્સ્યાયન |
કાદંબરી |
બાણભટ્ટ |
હર્ષ
ચરિત્ર |
બાણભટ્ટ |
કુમારસંભવ |
કાલિદાસ |
મેઘદૂત |
કાલિદાસ |
કૂલિ |
મુલ્કરાજ
આનંદ |
ગણદેવતા |
તારાશંકર
બંદોપાધ્યાય |
ધ
ગાઈડ |
આર.કે.નારાયણ |
ગ્લિમ્પસિસ
ઓફ વર્લ્ડ હિસ્ટ્રી |
પંડિત
જવાહરલાલ નહેરુ |
ગીતા
પ્રવચનો |
વિનોબા
ભાવે |
ગીતા
રહસ્ય |
બાલગંગાધર
ટીળક |
ગીતાંજલી |
રવિન્દ્રનાથ
ઠાકુર |
ચરકસંહિતતા |
ચરક |
ગોદાન |
પ્રેમજી |
પ્રથમ
પ્રતિશ્રુતિ |
આશાપુર્ણા
દેવી |
નાટ્યશાષ્ત્ર |
ભરત
મુની |
રામચરિત
માનસ |
તુલસીદાસ |
(એ)
પેસેજ ટુ ઈંગ્લેન્ડ |
નીરદ
સી. ચૌધરી |
ફ્રોમ
સોશિયાલીઝમ ટુ સર્વોદય |
જયપ્રકાશ
નારાયણ |
બાણભટ્ટ
કી આત્મકથા |
હજારીપ્રસાદ
દ્વિવેદી |
બાબરનામા |
બાબર |
ભારતમાં
અંગ્રેજી રાજ |
પંડિત
સુંદરલાલ |
મધુશાલા |
ડો.
હરિવંશરાય બચ્ચન |
મહારાજા |
દિવાન
જર્મનીદાસ |
મોરારજી
પેપર્સ |
અરુણ
ગાંધી |
યુલિસિસ |
જેમ્સ
જોઈસ |
રસસિદ્ધાંત |
ડો.
નરેન્દ્ર |
પ્રિઝન
ડાયરી |
ડો.
જયપ્રકાશ નારાયણ |
સત્યના
પ્રયોગો |
ગાંધીજી |
શૃંગાર
શતક |
ભર્તુહરિ |
નીતિ
શતક |
ભર્તુહરિ |
વૈરાગ્ય
શતક |
ભર્તુહરિ |
રોઝિજ
ઈન ડિસેમ્બર |
એ.સી.ચાગલા |
લાઈફ
ડિવાઇન |
મહર્ષિ
અરવિંદ |
વ્હીલ
ઓફ હિસ્ટ્રી |
ડો.
રામમનોહર લોહીયા |
સર્વોદય
દર્શન |
દાદા
ધર્માધિકારી |
જજમેંટ |
કુલદીપ
નાયર |
હંગરી
સ્ટોન |
રવિન્દ્રનાથ
ટાગોર |
ડિસ્કવરી
ઓફ ઈન્ડિયા |
જવાહરલાલ
નહેરુ |
હિસ્ટ્રી
ઓફ હિન્દુ કેમેસ્ટ્રી |
પી.સી.રોય |
તાઓ
ઉપનિષદ |
આચાર્ય
રજનીશ |
સરસ્વતીચંદ્ર |
ગોવર્ધનરામ
ત્રિપાઠી |
નિર્મલા |
પ્રેમચંદજી |
ગોદાન |
પ્રેમજી |
નિશીથ |
ઉમાશંકર
જોશી |
ન
હન્યતે |
મૈત્રેયીદેવી |
દુર્ગેશ
નંદિની |
બંકિંચન્દ્ર
ચેટરજી |
દેવદાસ |
શરદચંદ્ર |
અકબરનામા |
અબુલ
ફઝલ |
માલતી
માધવ |
ભવભૂતિ |
અનટોલ્ડ
સ્ટોરી |
બી.એન.કૌલ |
હિન્દુ
વ્યૂ ઓફ લાઈફ |
સર્વપલ્લી
રાધાકૃષ્ણન |
અવર
ઈન્ડિયા |
મિનું
મસાણી |
For Study Material : Click Here
0 ટિપ્પણીઓ