Pradhanmantri Free Silai Machine Yojna |સિલાઈ મશીન યોજના 2021 |મફત સિલાઈ મશીન યોજનાનો લાભ કેવી રીતે મેળવો |એપ્લિકેશન ક્યાં કરવી |ફોર્મ ક્યાંથી મેળવવું | ક્યાં જમા કરાવવું |

 Free Silai Machine Yojana : ફ્રી સિલાઈ મશીન યોજના - મિત્રો, આ યોજના વિશે માહિતી તમને આ પોસ્ટમાં મળશે. આપણાં દેશની મહિલાઓ આત્મનિર્ભર બને એ માટે સરકારે કેટલીય યોજનાઓ અમલમાં મુકેલ છે. આ યોજનાઓ જેવી જ એક યોજના એટલે ફ્રી સિલાઈ મશીન યોજના. હવે તમે એ પણ સવાલ થશે કે, ફ્રી સિલાઈ મશીન યોજના માં લાભાર્થીને શુ સહાય મળે છે? , ફ્રી સિલાઈ મશીન યોજનામાં ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટસની જરૂર પડશે? ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ ક્યાંથી મળશે? , ફ્રી સિલાઈ મશીન યોજના માટે તમારે એપ્લિકેશન ક્યાં કરવાની રહેશે? ફ્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ ક્યાંથી મળશે? ફ્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ ક્યાં જમા કરાવવાનું? આ બધા પ્રશ્નોના જવાબ તમને આ પોસ્ટમાં મળશે.

Free Silai Machine Yojna | How to Apply and application Form Download here


ફ્રી સિલાઈ મશીન યોજના માં લાભાર્થીને શુ સહાય મળે છે? , ફ્રી સિલાઈ મશીન યોજનામાં ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટસની જરૂર પડશે? ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ ક્યાંથી મળશે? , ફ્રી સિલાઈ મશીન યોજના માટે તમારે એપ્લિકેશન ક્યાં કરવાની રહેશે? ફ્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ ક્યાંથી મળશે? ફ્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ ક્યાં જમા કરાવવાનું?


ફ્રી સિલાઈ મશીન યોજનાના લાભ

મિત્રો, ફ્રી સિલાઈ મશીન યોજનાના નામ પ્રમાણે મને ફ્રી સિલાઈ મશીન મળશે. ફ્રી સિલાઈ મશીન મેળવવા માટે તમારે કેટલાક નિયમો ધ્યાનમાં લેવા પડશે.

ફ્રી સિલાઈ મશીન યીજનથી મહિલાઓને પ્રોત્સાહન મળશે. તેઓ સિલાઈ મશીન દ્વારા કમાણી કરી શકશે.

ગરીબ મહિલાઓ આત્મનિર્ભર બની શકશે. બીજે બહાર કામ કરવા જવું પડશે નહિ. પોતાના ઘરે જ સિલાઈ મશીનથી કામ કરી રોજગારી મેળવી શકશે.

ફ્રી સિલાઈ.મશીન યોજનાથી નબળા વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. 

મિત્રો, જે મહિલાઓ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે તેઓને ફ્રી સિલાઈ મશીન યોજના વિશે પુરી માહિતી આપો જેથી મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકે.

ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ કોણ કોણ મેળવી શકશે?

મિત્રો, ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે કેટલાક નિયમો ધ્યાનમાં લેવાના પડશે,

મિત્રો, જે મહિલાઓની વાર્ષિક આવક 12,000 હોય તે મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે.

ફ્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ ભરવા માટે ઉંમર મર્યાદા ૨૦ વર્ષથી લઈને ૪૦ વર્ષ સુધીની છે. એટલે કે ૨૦ થી ૪૦ વર્ષની મહિલાઓ આ ફ્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ ભરી શકે છે.

આર્થિક રીતે નબળા અને મજૂર વર્ગની મહિલા આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાથી મહિલાઓને પ્રોત્સાહન મળશે.

અપંગ અને વિધવા મહિલાઓ આ ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મળશે.

ફ્રી સિલાઈ મશીન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (દસ્તાવેજ)

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધાર કાર્ડ
  • આવકનો દાખલો
  • ઓળખપત્ર
  • વિધવા હોય તો નિરાધાર અંગેનો દાખલો
  • સમુદાય પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર


How to Apply Free Silai Machine Yojana?

ફ્રી સિલાઈ મશીન યોજના માટે એપ્લિકેશન કઈ રીતે કરવી?

ફ્રી સિલાઈ મશીન યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું?

ફ્રી સિલાઈ મશીન યોજનાની અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ ફ્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ ભરવાં માટે ઓફિશિયલ વેબસાઈટ માં જાવ.
  • વેબસાઈટમાં જાવ પછી તમારે ફ્રી સિલાઈ મશીન યોજનાનું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમારે ફોર્મ ધ્યાન પૂર્વક વાંચી અને બધી માહિતી સાચી ભરવાની રહેશે.
  • એપ્લિકેશન ફોર્મમાં ચેકચાક કરવી નહીં. યોગ્ય રીતે ફોર્મ ભરવું 
  • જરૂરી પુરાવા એપ્લિકેશન ફોર્મ પાછળ જોડવાના રહેશે.
  • એપ્લિકેશન ફોર્મ ઉપર અરજી કરનારનો ફોટો ચોંટાડવાનો રહેશે. 
  • ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ નજીકની યોજનાને સંબંધિત ઓફિસમાં આપવાની રહેશે.
  • તમારી અરજીની ચકાસણી કર્યા બાદ જો તમે ફ્રી સિલાઈ મશીન યોજનાના હેઠળ આવતા હશો તો તમને લાભ મળશે.


ઓફીશિયલ વેબસાઈટ - ક્લિક કરો

ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ - ક્લિક કરો



ટિપ્પણી પોસ્ટ કરો

3 ટિપ્પણીઓ