Gujarat Police Constable GK Part 1 - પોલીસ કોન્સટેબલની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો.

નમસ્કાર મિત્રો....... આજે અમે અહિયાં ખૂબ જ મહત્વના પ્રશ્નો જે તમારે Police Constable ની પરીક્ષામાં કામ આવશે તે અહી મૂકી રહ્યા છે. મિત્રો આ પ્રશ્નો આવનારી Gujarat Police Constable Exam માં કામ લાગશે અને અમે આવા જ બીજા પ્રશ્નો અહી મુક્તા રહીશું. જે તમને ઓનલાઈન અમારી આ સાઇટમા વાંચવા મળી રહેશે. 

Gujarat Police Constable GK


Gujarat Police Constable Questions Answers In Gujarati :


1) ભારતીય ફોજદારી ધારો 1860 કોના દ્વારા રચવામાં આવ્યો છે ?

>>લોર્ડ મેકોલે

2) ભારતીય ફોજદારી ધારો 1860 ક્યારથી અમલમાં આવ્યો ?

>>6-10-1860

3) ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે ?

>>511

4) ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલા પ્રકરણો છે ?

>>23

5) કોઈ પણ ગુનો બનવા માટેના ચાર પ્રકરણો જણાવો ?

>> 1) ઇરાદો 2) પ્રયત્ન 3) તૈયારી 4) ગુનો

6) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા.કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સૌપ્રથમ કયા અત્યંજ(હરીજન) પરિવારનો સમાવેશ કર્યો હતો ?

>>દૂદાભાઈ અને દાનીબહેન

7) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું ?

>>સુશ્રી શારદા મુખરજી

8) ગુજરાતમાં ક્યા કાળનાં શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?

>>શુંગ કાલીન

9) ગુજરાતનો કયો સુલ્તાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ?

>>બહાદુરશાહ

10) 1731 માં સરસેનાપતિ ત્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે ક્યાં યુદ્ધ થયું હતું ?

>>ડભોઈ

11) ગુજરાતનાં કયા રાજાએ 12 મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજયમાં મનાઈ ફરમાવી હતી ?

>> કુમારપાળ

12) કાઠીયાવાડના શાહજહા તરીકે કોણ ઓળખાય છે ?

>> મોરબીના વાઘજી - બીજા

13) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી હતી ?

>> દુર્ગારામ મહેતા

14) અલ્લાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ?

>> કાન્હદડે પ્રબંધ

15) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટીક્વેરિયન સર્વેની સ્થાપના ઇ.સ. 1881 મા ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ?

>> તખતસિંહજી દ્વારા

16) મધ્યકાલીન ભારતમાં “મુહમ્મદાબાદ” તરીકે પ્રસિદ્ધ સ્થળનું નામ જણાવો ?

>> ચાંપાનેર

17) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ?

>> દેવની મોરી ખાતે

18) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું છે ?

>> પ્રકાશનો પડછાયો

19) ગુજરાતનાં ભરુચ જીલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ?

>> ભાડભૂત

20) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને તે ક્યાં આવેલું છે ?
>> સેન્ટ્રલ લાઈબ્રેરી , વડોદરા

21) વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે ?

>> રાજકોટ

22) ‘અજરખ’ છાપકામ શેના ઉપર થાય છે ?

>> કાપડ

23) પ્રથમ અખિલ ભારતીય સંગીત સમ્મેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ?

>> 1916

24) ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ?

>> તારંગા

25) ગોળ ગધેડાનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?

>> દાહોદ

26) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

>> ચંપારણ સત્યાગ્રહ

27) ‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ જણાવો ?

>> અવંતિ

28) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ‘ચાર ઉમદા સત્યો’ શેના પર આધારિત છે ?

>> દુખ અને તેની નાબૂદી

29) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું હતું ?

>> શાહજહાએ

30) ‘સત્યાર્થ પ્રકાશ’ ગ્રંથ કોણે લખ્યો છે ?

>> સ્વામી દયાનંદ સરસ્વતી

31) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થકર) કોણ હતાં ?

>> આદિનાથ (ઋષભદેવ)

32) પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો ?

>> કિક્કાલી

33) કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ?

>> તોડી

34) ભારતીય ફોજદારી ધારામાં 1860 કયા રાજયમાં લાગુ પડતો નથી ?

>> જમ્મુ-કશ્મીર

35) કેટલા પ્રાદેશિક જળવિસ્તાર સુધી ભારતીય ફોજદારી અધિનિયમ વિદેશીઓ ઉપર પણ લાગુ પડે છે ?

>> 12 નોટિકલ માઈલ

36) ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં ‘વ્યક્તિની' વ્યાખ્યા આપવામાં આવી છે ?

>> કલમ-11

37) ભારતીય ફોજદારી ધારા મુજબ શું ‘મુર્તિ' એ એક વ્યક્તિ છે ?

>> હા

38) પન્નાલાલ ઘોષ કયા વાધવાદક હતાં ?

>> વાંસળી

39) નૃત્યના દેવાધિદેવ કોણ હતાં ?

>> નટરાજ

40) બંધારણનાં મુખ્ય કેટલા ભાગ છે ?

>> 22

41) બંધારણમાં પેટા વિભાગો સહિત કુલ કેટલા ભાગ છે ?

>> 25

42) બંધારણના કયા ભાગમાં નાગરિક્તાનો ઉલ્લેખ છે ?

>> ભાગ-2

43) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ?

>> ખેર

44) ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

>> સપ્ટેમ્બર-ઓક્ટોબર

45) સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ?

>> લગૂન

46) ગુજરાતનાં સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ?

>> 1600 કિમી

47) નર્મદા નદીનું મૂળ કયું છે ?

>> અમરકંટક

48) અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે ?

>> અરવલ્લી

49) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

>> બનાસ

50) ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?

>> એરંડા

51) નવો મોરબી જીલ્લો કયા જિલ્લાના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ?

>> રાજકોટ,સુરેન્દ્રનગર અને જામનગર

52) ગુજરાતનું પ્રસિદ્ધ ‘નારાયણ સરોવર’ કયા જીલ્લામાં આવેલું છે ?

>> કચ્છ

53) ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ?

>> આણંદ

54) ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ?

>> જામનગર

55) ‘ભારતનો સંત્રી’ એટ્લે શું ?

>> હિમાલય પર્વત

56) પ્રાચીન જેઠવાઓની રાજધાની કઈ હતી ?

>> ધુમલી

57) કવિ શ્રીપાળ કયા રાજાના રાજ્યકવિ હતાં ?

>> સિદ્ધરાજ જયસિંહ

58) વિરમગામ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

>> નાનાભાઇ ભટ્ટ

59) કયા મોગલ બાદશાહે અમદાવાદને ‘ધૂળિયું શહેર’ ગણાવ્યું હતું ?

>> જહાંગીર

60) હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ?

>> ધંધુકા

61) ભ્રષ્ટાચાર અધિનિયમ અંતર્ગત કોની વિનંતી વગર તેને સાક્ષી તરીકે બોલાવી શકાય નહીં ?

>> તહોમતદારને

62) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 માં કેટલા પ્રકરણ છે ?

>> 5

63) એટ્રોસીટી એક્ટ મુજબ ખાસ અદાલત એટલે ?

>> સેશન્સ કોર્ટ 


For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ