બિનસચિવાલય ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો ભાગ ૪ - BinSachivalay Questions In Gujarati Part 4

નમસ્કાર મિત્રો.....શું તમે બિનસચિવાલયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ? જો હા તો અમે આજે અહી Binsachivalay Gk Questions Answers In Gujarati માં મૂકવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્નો આવનારી બિનસચિવાલયની પરીક્ષામાં ખૂબ જ કામ આવી શકે છે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કામમાં આવી શકે છે. આજે અમે અહી ૫૦ પ્રશ્નો મૂકીશું. બીજા પ્રશ્નો અલગ અલગ ભાગમાં મૂકવામાં આવશે. 



BinSachivalay GK | BinSachivalay Question Answer In Gujarati Part - 4 : 


૧૫૧) નાગરિકોનું ખતપત્ર જાહેર કરવાનો ઇરાદો શું છે ?

>>જિલ્લા સ્તરે વહીવટી તંત્ર અસરકારક અને જવાબદાર બને.


૧૫૨) ભારતના બંધારણમાં રાજયપાલ માટે ક્યાં ભાગમાં જોગવાઈ કરવામાં આવી છે ?

>> ભાગ ૬


૧૫૩) કોઈ વ્યક્તિની નિમણૂક બે થવા બે થી વધુ રાજયોના રાજયપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણીય સુધારો ક્યારે થયો ?

>>૧૯૫૬


૧૫૪) ક્યાં બંધરણીય સુધારાથી કોઈ વ્યક્તિની બે કે તેથી વધુ રાજયોના રાજયપાલ તરીકેની નિમણૂક થઈ શકે ?

>>


૧૫૫) રાજયપાલ ના હોદ્દા માટે લાયકાત શું હોય છે ?

>> તેઓ ભારતના નગારીક હોવા જોઈએ , તેમની ઊમર ૩૫ વર્ષ હોવી જોઈએ


૧૫૬) રાજ્યપાલની નિમણૂક બંધારનની કઈ કલમ હેઠળ થાય છે ?

>> કલમ ૧૫૫


૧૫૭) રાજયપાલ ના હોદ્દા માટેની શરત કઈ હોય છે ?

>> તેઓ રાજ્યના ધારગૃહ ના સભ્ય ના હોય , તેઓ સંસદના સભ્ય ના હોય ,, તેઓ કોઈ લાભદારી હોદ્દો ધરાવતા ના હોવા જોઈએ.


૧૫૮) રાજયપાલ કોની નિમણૂક કરવાની સત્તા ધરાવે છે ?

>> રાજ્યના નાણાં પંચ ના અધ્યક્ષ અને સભ્યો , મુખ્યમંત્રી , રાજ્યના એડ્વોકેટ જનરલ


૧૫૯) રાજ્યપાલનો હોદો બંધારણ હેઠળના રાજ્યના કેવા માળખાનું પ્રતિબિંબ પાડે છે ?

>> એકતંત્રી સરકાર


૧૬૦) ભારતના કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ના સંબંધો વચ્ચે સેતુ તરીકે કોણ કામ કરે છે ?

>> રાજયપાલ


૧૬૧) બંધારણની કઈ કલમને આધારે કેન્દ્ર સરકાર રાજયપાલની બદલી કરી શકે છે અથવા તેમણે પદભ્રષ્ટ કરી શકે છે ?  

>>કલમ ૧૫૬


૧૬૨) રાજયપાલ પાસે કેવી સત્તા છે ?

>> કારોબારી વિષયક , નાણાકીય સત્તા , ન્યાયકીય સત્તા , ધારાકીય સત્તા , વિવેકાધીન સત્તા


૧૬૩) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે હોય છે ?

>>રાજયપાલ


૧૬૪) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

>>રાજયપાલ


૧૬૫) બંધારણની કઈ જોગવાઈ  હેઠળ મુખ્યમંત્રી હોદ્દાના શપથ લે  છે ?

>> અનુસૂચિ ૩


૧૬૬)  બંધારણ ની કઈ કલમ હેઠળ મુખ્યમંત્રીની નિમણૂક થાય છે ?

>>કલમ ૧૬૪


૧૬૭) ક્યાં હોદ્દાનો ઉલ્લેખ ભારતના બંધારણ માં કરવામાં આવ્યો નથી ?

>> નાયબ મુખ્યમંત્રી


૧૬૮) રાજ્યના મુખ્યમંત્રી ની નિમણૂક કોણ કરે છે ?

>> રાજયપાલ


૧૬૯) રાજ્યના મંત્રીમંડળ  ના વડા કોણ હોય છે ?

>>મુખ્યમંત્રી


૧૭૦) રાજ્યના મંત્રીમંડળ નું કાર્ય શું છે ?

>>સરકારની નીતિઓ ઘડવી , સરકારની નીતિઓનો અમલ કરવો , રાજ્યની વિધાનસભા અને સંસદના કાયદાઓનું પાલન કરવું , કાયદાઓના પાલન માટે નિયમો ઘડવા


૧૭૧) દ્વિતીય વહીવટી ન્સુધારા પંચે તેના ૧૫ માં અહેવાલ માં રાજયનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

>>વિધાનસભાની સભ્ય સંખ્યાના ૧૦ ટકાથી ૧૫ ટકા


૧૭૨) જો વિધાન સભ્યોની સંખ્યા રાજયમાં ૮૦ થી ૨૦૦ ની હોય તો દ્વિતીય વહીવટી સુધારા પંચે તેને ૧૫ માં અહેવાલ માં રાજ્યના મંત્રીમંડળ ની સભ્ય સંખ્યા કેટલી રાખવાની ભલામણ કરી છે ?

>> વિધાન સભાની સભ્ય સંખ્યાના ૧૨ ટકા


૧૭૩) મંત્રીમંડળ ની જવાબદારી ભારતમાં પહેલીવાર ક્યારે સ્વીકારવામાં આવી ?

>>૧૯૫૮


૧૭૪) કોઈપણ પ્રધાન શાની જવાબદારી ઉઠાવે છે ?

>> નીતિ ઘડતર , મહત્વની બાબતો અંગે નિર્ણયો લેવા , નીતિઓના અમલ ઉપર દેખરેખ રાખવી , ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિમણૂક કરવી , વહીવટી પ્રશ્નો અંગે નિર્ણયો લેવા , લોકોની ફરિયાદોના નિવારણ માટે દરમ્યાનગીરી કરવી.


૧૭૫) ભારતમાં કેન્દ્રના મુખ્ય સચિવનો હોદ્દો ક્યારે ઊભો થયો ?

>> ૧૭૯૯


૧૭૬) ભારતમાં કેન્દ્રના મુખ્ય સચિવનો હોદ્દો કોને ઊભો કર્યો ?

>> લોર્ડ વેલેસ્લી


૧૭૭) કેન્દ્રમાં મુખ્ય સચિવ નો હોદ્દાનો અંત આવ્યો અને રાજ્યસરકારોએ એ હોદ્દાનો સ્વીકાર કર્યો એ ઘટના ક્યારે બની ?

>> આઝાદી અગાઉ ૧૯૦૦ પછી


૧૭૮) ક્યારથી ભારતના તમામ રાજયમાં સૌથી વરિષ્ઠ મુલ્કી અધિકારી મુખ્ય સચિવ બને છે ?

>>૧૯૭૩ થી


૧૭૯) કોની ભલામણ થી રાજયનના મુખ્ય સચિવનો હોદ્દો ભારત સરકારના સચિવના હોદ્દાની સમકક્ષ બન્યો છે ?

>>ભારતનું વહીવટી સુધારા પંચ


૧૮૦) રાજ્યના મુખ્ય સચિવની પસંગી કોણ કરે છે ?

>> મુખ્ય પ્રધાન


૧૮૧) વહીવટી સુધારા પંચે રાજ્યના મુખ્ય સચિવની મુદ્દત કેટલી રાખવા ભલામણ કરી હતી ?

>>૩-૪ વર્ષ


૧૮૨) રાજ્યના મુખ્ય સચિવ કોની બેઠકોનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે ?

>>વિભાગીય કમિશનરો , કલેક્ટરો , જિલ્લાના વહીવટી તંત્રના વિભાગોના વડાઓ


૧૮૩) કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારો વચ્ચે ના સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ?

>>મુખ્ય સચિવ


૧૮૪) જ્યારે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજયપાલ ના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે કરે છે ?

>>મુખ્ય સચિવ


૧૮૫) રાજ્યના મુખ્ય જાહેર સમબંધ અધિકારી કોણ છે ?

>> મુખ્ય સચિવ


૧૮૬) રાજ્યના વહીવટી તંત્રનું કેન્દ્ર ક્યાં હોય છે ?

>>સચિવાલય


૧૮૭) રાજ્યના સચિવાલયના વડા કોણ હોય છે ?

>>મુખ્ય સચિવ


૧૮૮) રાજ્યના સચિવાલયનું પાયાનું કામ શું છે ?

>>પ્રધાનને તેની ભૂમિકા પરિપૂર્ણ કરવામાં મદદ કરવી , રાજ્યસરકારના નીતિઓ અને કાર્યક્રમો ઘડવા , રાજ્ય સરકારના નીતિઓ અને કાર્યક્રમો વચ્ચે સંકલન કરવું , રાજ્યસરકારનું બજેટ તૈયાર કરવું અને જાહેર ખર્ચ ઉપર અંકુશ રાખવો , કાયદાઓ નિયમો અને નિયમનો ઘડવા , નીતિઓના અમલના લીધે ઊભા થતાં પરિણામોની સમિક્ષા કરવી , કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંપર્ક જાળવવો , સરકારની કાર્યક્ષમતા વધે તે માટે પગલાં લેવા , રાજ્યની વિધાનસભામાં પૂછાતા પ્રશ્નોનાં જવાબ તૈયાર કરવામાં પ્રધાનોને મદદ કરવી , સરકારના જુદા જુદા વિભાગોના વડાઓની નિમણૂક કરવી.


૧૮૯) મુલ્કી સેવાઓ અંગેના નિયમો ઘડવાનું કામ રાજ્ય સ્તરે કોણ કરે છે ?

>> રાજયનું સચિવાલય


૧૯૦) ગુજરાત સરકારમાં કેટલા વિભાગો છે ?

>> ૨૬


૧૯૧) કલેકટરે ક્યાં મહત્વના મુદ્દે અસરકારક કામગીરી બજાવવાની હોય છે ?

>>જાહેર પ્રશ્નોનો નિશ્ચિત સમયગાળામાં ઉકેલ , જમીનોના દસ્તાવેજો આધુનિક બનાવવા અને એમનું સારી રીતે રક્ષણ કરવું , લોકોની ઉભરતી જતી જરૂરિયાતો પ્રત્યે વહીવટી તંત્રને સંવેદનશીલ બનાવવું , શાસનમાં લોકોનો વિષવાસ વધારવો અને શાસનને પહોંચક્ષમ બનાવવું , તેમના નેતૃત્વ હેઠળ અધિકારીઓ કાર્યક્ષમ રીતે કામ કરે તેવું વાતાવરણ ઉભુ કરવું , કાર્યવાહીઓ સરળ બનાવવી અને તેમનો અમલ કરવો.


૧૯૨) ગુજરાતમાં સૌપ્રથમ કલેક્ટર મેન્યુયલ ક્યારે બહાર પાડવામાં આવ્યું ?

>> ૨૦૦૮


૧૯૩) કલેક્ટર સીધી રીતે ગુજરાત સરકારના ક્યાં વિભાગ હેઠળ કામ કરે છે ?

>>મહેસૂલ    


૧૯૪) કલેક્ટર નીચે ક્યાં અધિકારીઓ કામ કરે છે ?

>> જિલ્લા પુરવઠા અધિકારી , નિવાસી અધિક કલેક્ટર , પ્રાંત ઓફિસર , નાયબ કલેક્ટર (મધ્યાહન ભોજન યોજના) , નાયબ કલેક્ટર (જમીન સંપાદન) , નાયબ કલેક્ટર


૧૯૫) જીલ્લામાં રાજ્યસરકારના વહીવટી તંત્રના વડા કોણ હોય છે ?

>> કલેક્ટર


૧૯૬) કલેક્ટર ક્યૂ કાર્ય કરે છે ?

>>જમીન મહેસૂલ ઉઘરાવવું , જમીનોના દસ્તાવેજ જાળવવા , તગાવી લોનની વહેંચણી કરવી અને વસૂલાત કરવી , સ્ટેમ્પ ધારાનો અમલ કરવો , સરકારની મિલકતોનું સંચાલન કરવું , જમીન સુધારનો અમલ કરવો , કુદરતી આપત્તિ સમયે નુકસાનની આકારણી કરવી , મુખ્ય જમીન સંપાદન અધિકારી તરીકે કામ કરવું , ગ્રામીણ સ્તરના આંકડા એકત્ર કરવા.


૧૯૭) જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે ?

>> જે તે જિલ્લાના ઇન. ચાર્જ મંત્રી


૧૯૮) જિલ્લા કલેક્ટર ખરેખર શું છે ?

>>જમીન સંચાલક અને જમીન મહેસૂલ ના વહીવટદાર , કાયદો અને વ્યવસ્થા જાળવનાર , મહેસૂલી રેકર્ડના કસ્ટોડિયન , તમામ પ્રસંગોના આયોજક


૧૯૯) કલેક્ટર રાજ્યના સીધા ક્યા પ્રધાનના હાથ નીચે કામ કરે છે ?

>> મહેસૂલ પ્રધાન


૨૦૦) કલેકટરના મહેસૂલી કાર્યની માસિક સમિક્ષા કોણ કરે છે ?

>> રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર 


For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ