Talati Cum Mantri Syllabus Gujarati - તલાટી કમ મંત્રી ની પરીક્ષાનો અભ્યાસક્રમ.

Talati Cum Mantri Syllabus Gujarati - તલાટી કમ મંત્રી ની પરીક્ષાનો અભ્યાસક્રમ.

મિત્રો તલાટી કમ મંત્રીની (Talati Cum Mantri Syllabus) પરીક્ષાના અભ્યાસક્રમ વિશે આજે આપણે વાત કરવાનાં છે. તલાટી કમ મંત્રી ની પરીક્ષા અને તેનાં પેપર અને તેનાં વિશેની તમામ માહીતી આજે આપણે આજના આ આર્ટિકલમાં મેળવવાનાં છીએ. તો તૈયાર થઈ જાઓ વાંચવા માટે તલાટી કમ મંત્રી ની પરીક્ષાના અભ્યાસક્રમ વિશે. મિત્રો તલાટી ની પરીક્ષા આપતાં દરેક વિધાર્થી મિત્રો માટે આ ખૂબ જ ઉપયોગી બની રહે એ માટેનો મારો પ્રયત્ન છે. તો આવો હવે આપણે જોઈએ તલાટી કમ મંત્રી (Talati Cum Mantri) ની પરીક્ષાના અભ્યાસક્રમ (Syllabus) વિશે. 

તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ (Talati Cum Mantri Syllabus) :- 

૧) જનરલ નોલેજ - ૫૦ માર્ક્સ.

૨) ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ - ૨૦ માર્ક્સ. 

૩) અંગ્રેજી વ્યાકરણ - ૨૦ માર્ક્સ. 

૪) ગણિત - ૧૦ માર્ક્સ. 


મિત્રો આ જે ઉપર અભ્યાસક્રમ આપેલ છે તેં ગુજરાત પંચાયત સેવા સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા નવી નોટિફિકેશન બાહર પાડવામાં આવી હતી ૨૦૧૯ માં ત્યારનો છે. તેનાં પછી આમાં કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી. માટે હવેની એટલે કે ૨૦૧૯ પછીની જેટલી પણ ભરતી થશે તેમાં આ અભ્યાસક્રમ મુજબ જ તમારુ પેપર આવશે. આમાં કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં. 

હવે આપણે વધારે માહીતી મેળવીશું કે જનરલ નોલેજ , ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ , અંગ્રેજી વ્યાકરણ અને ગણિતમાં શું શું પુછાય તલાટી કમ મંત્રી ની પરીક્ષામાં. તો ચલો મિત્રો હવે આપણે થોડુ જ્ઞાન મેળવીએ કે આ મુદ્દાઓમાં શું શું આવી શકે. 

ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ભાષા :- 

- ગુજરાતી ધોરણ ૧૦ થી ૧૨ 

- ગુજરાતી સાહિત્ય 

- ગુજરાતી વ્યાકરણ ( સમાનાર્થી , વિરૂધાર્થી , છદ , સંધિ , અલંકાર , સમાસ , જોડણી , રૂઢિપ્રયોગ , શબ્દકોશ વગરે) 

- અનુવાદ 

- લેખક અને કવિઓનાં પૂરા નામ 


અંગ્રેજી વ્યાકરણ :- 

- ધોરણ ૫ થી ૧૨ સુધીનું

જનરલ નોલેજ :- 

- ભારતનું બંધારણ 

- ઈતિહાસ 

- ભૂગોળ 

- સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારત

- કરંટ અફેર્સ 

- ગુજરાત નાં વિવિધ સ્થળો , જિલ્લાઓ અને મહત્વની વિરાસતો. 

- રાજકારણ ગુજરાતનું

- અર્થવ્યવસ્થા

- વિજ્ઞાન અને ટેક્નોલોજી 

- સામાજિક વિજ્ઞાન

- રમત - ગમત

ગણિત :- 

- સાદું વ્યાજ 

- ચક્રવૃદ્ધિ વ્યાજ

- સમય અને અંતર

- વર્ગ અને વર્ગમૂળ 

- ઘન અને ઘનમૂળ

- સંભાવના

- નફો અને ખોટ 

- ઘડિયાળ

- કેલેન્ડર

- સિરીઝ 

- લોહીના સંબંધો. 


મિત્રો ઉપર આપેલ મુજબ તમારુ તલાટી કમ મંત્રી ની પરીક્ષાનું પેપર આવશે.

For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ